ઇથર માધ્યમના અધિતર્કને કયા વૈજ્ઞાનિકે નકાર્યો ?
વિદ્યુતચુંબકીય તરંગોની ઊર્જા ઘનતાનું સૂત્ર લખો.
સંપૂર્ણ પરાવર્તક સપાટી પર લંબરૂપે $25 \times {10^4}\;W/m^2$ તીવ્રતા વાળો પ્રકાશ આપત થયા છે. જો આ સપાટીનું ક્ષેત્રફળ $15 \;cm^2$ છે, તો સપાટી પર લાગતું સરેરાશ બળ કેટલું હશે?
“વિધુતચુંબકીય તરંગોમાં વિધુતક્ષેત્ર એ વિકિરણ દબાણમાં ફાળો આપતું નથી તેમ છતાં વિધુતક્ષેત્ર $E$ માં વિધુતભારિત કણ પર $qE$ જેટલું બળ લગાડે છે.” આ વિધાન સમજાવો.
વિકિરણની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર .......
બિંદુવત વિદ્યુત ચુંબકીય વિકિરણનો સ્ત્રોત સરેરાશ $800W $ નો આઉટપુટ પાવર આપે છે. સ્ત્રોતથી $3.5\, m$ અંતરે વિદ્યુત ક્ષેત્રની મહત્તમ કિંમત કેટલા .....$V/m$ થાય?